credit pic: SocialMedia

આવનારી ફિલ્મ 'KGF 2'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

KGF ભાગ 1 યશને 'નેશનલ હીરો' બનાવ્યો છે

credit pic: SocialMedia

યશે તેની 14 વર્ષની કારકિર્દીમાં 20 ફિલ્મો કરી છે.

Credit: thenameisyash insta

યશની 11 ફિલ્મો હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર રહી હતી

Credit: thenameisyash insta

યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે.

Credit: thenameisyash insta

યશે 2016માં અભિનેત્રી રાધિકા પંડિત સાથે લવ મેરેજ કર્યા હતા.

Credit: thenameisyash insta

સુપરસ્ટાર યશ આજે કરોડોની સંપત્તિના માલિક છે

Credit: thenameisyash insta

યશના પિતા આજે પણ બસ ડ્રાઇવરો છે

credit pic: SocialMedia

યશ પાસે બેંગ્લોરમાં લગભગ 6 કરોડનો આલીશાન એપાર્ટમેન્ટ છે.

Credit: thenameisyash insta

યશની નેટ વર્થ 40 કરોડ

Credit: thenameisyash insta

યશને લક્ઝરી વાહનોનો પણ ખૂબ શોખ છે.

Credit: thenameisyash insta