08 ડિસેમ્બર 2023

જન્મદિવસની કેક કટિંગ દરમિયાન ધર્મેન્દ્ર થયા ભાવુક, સની દેઓલે તેના રુમાલથી લૂછ્યાં આંસુ

Pic Credit - Social Media

આપણે બધા જાણીએ છીએ કે ચાહકો હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને કેટલો પ્રેમ કરે છે

Pic Credit - Social Media

બોલિવૂડના હી-મેનના દરેક જન્મદિવસની જેમ, તેમના 88માં જન્મદિવસને ચાહકોએ ખાસ બનાવ્યો

Pic Credit - Social Media

સની દેઓલે ધર્મેન્દ્ર સાથે મળીને તેના પિતાના જન્મદિવસની કેક કાપી હતી

Pic Credit - Social Media

ધર્મેન્દ્રને હિન્દી જગતના એક એવા અભિનેતા છે, જેમને ચાહકો તેમની સાદગી ભર્યા સ્વભાવ માટે પણ તેને પસંદ કરે છે

Pic Credit - Social Media

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો 8 ડિસેમ્બરે તેમનો 88મો જન્મદિવસ ઉજવ્યો હતો

Pic Credit - Social Media

ધર્મેન્દ્રના 88માં જન્મદિવસની કેક કાપતી વખતે સની પણ ભાવુક થયા હતા

Pic Credit - Social Media

88માં જન્મદિવસને ખાસ બનાવવા માટે, ચાહકો તેમના માટે કેક લઈને આવ્યા હતા

Pic Credit - Social Media

સની દેઓલે જૂહુના ઘરે ફેન્સ અને મીડિયાની હાજરીમાં કેક કટિંગ કરી હતી

Pic Credit - Social Media

સારા અલી ખાનને ફરી આવી સુશાંતસિંહ રાજપૂતની યાદ, ઈમોશનલ વીડિયો કર્યો શેર