22/12/2023

યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી માટે કરી ઈમોશનલ પોસ્ટ, જાણો કેમ ?

Pic - Instagram 

22/12/2023

સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે ધનશ્રી અને ચહલ 

Pic - Instagram 

22 ડિસેમ્બરે હતી ચહલ-ધનશ્રીની વેડિંગ એનિવર્સરી 

Pic - Instagram 

ધનશ્રીથી દૂર હોવાથી ચહલે શેયર કરી ઈમોશનલ પોસ્ટ

Pic - Instagram 

કહ્યુ - તુ મને રોજ સાથે માણસ બનાવે છે

Pic - Instagram 

સાઉથ આફ્રીકા પ્રવાસે હોવાથી મેરેજ અનિવર્સિરી પર પત્નીથી દૂર છે ચહલ 

Pic - Instagram 

ચહલ ભારતના સર્વશ્રેષ્ઠ સ્પિનર્સમાંથી એક છે

Pic - Instagram 

ધનશ્રી એક કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ છે

Pic - Instagram 

2020માં ચહલ અને ધનશ્રીએ કર્યા હતા લગ્ન 

Pic - Instagram 

આ લોકોએ દાળમાં હિંગ ભૂલથી પણ ના નાખવી જોઈએ, જાણો કેમ?