09 september 2023

ડાંગમાં વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી

અંબિકા નદી પર આવેલા ગીરા ધોધની સુંદરતામાં થયો વધારો

ગીરા ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા

ગીરા ધોધનો આહલાદક નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા

જુઓ ગીરા ધોધનો Video

ગીરા ધોધને નિહાળવા દુર દુરથી આવી રહ્યા છે પ્રવાસી

સાપુતારા આવતા પ્રવાસીઓ ગીરા ધોધ જોવા માટે ઉમટ્યા

દર વર્ષે ચોમાસામાં ગીરા ધોધ બની જાય છે જીવંત 

08 september 2023

ભાલકા તીર્થમાં જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણને સવા લાખ ફૂલોનો શણગાર