22 September 2023
ડાંગ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ
બે દિવસથી સતત વરસી રહ્યો છે વરસાદ
સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ
વરસાદને પગલે ધૂમ્મસનું સામ્રાજ્ય છવાયુ
ઝીરો વિઝિબ્લિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી
સાપુતારા સ્વાગત સર્કલ, સર્પગંગા તળાવ આસપાસ પાણી ભરાયા
વરસાદને લઈને ગિરિમથક ખાતે વાતાવરણ બન્યું આહલાદક
ઘાટી વિસ્તારમાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી
સાપુતારામાં આવેલા સહેલાણીઓએ વરસાદની મજા માણી
એકસાથે નવ સેમી હાઇ સ્પીડ ટ્રેન 'વંદે ભારત' એક્સપ્રેસનો શુભારંભ
24 સપ્ટેમ્બર 2023
અહીં ક્લિક કરો