'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'નો ત્રીજો દિવસ રહ્યો શાનદાર

23 ઓક્ટોબર 2023

Pic Credit- TV9

ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ફેસ્ટિવલમાં લીધો ભાગ

ફેસ્ટિવલના ત્રીજા દિવસે કરાયું સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

દેવી દુર્ગાના દર્શનની સાથે લોકોએ ફેસ્ટિવલમાં જુદા-જુદા સ્ટોલમાંથી કરી ખરીદી

લોક ગાયિકા મૈથિલી ઠાકુર તેના ભાઈઓ સાથે ફેસ્ટિવલમાં પહોંચી

હેમંત શર્મા, સાંસદ સુધાંશુ ત્રિવેદી અને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત

મા દુર્ગાની આરતીમાં હેમંત શર્મા, બરુણ દાસ અને અન્ય લોકોએ લીધો ભાગ

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં છે 100થી વધારે ફૂડ સ્ટોલ

ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ત્રીજા દિવસે ડાન્સ અને મ્યુઝિકની મસ્તી

'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'માં સામાન્ય લોકોની સાથે મંત્રીઓએ કરી ખરીદી