TV9 નેટવર્કે કર્યું 'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'નું આયોજન

22 ઓક્ટોબર 2023

Pic Credit- TV9

20 થી 24 ઓક્ટોબર દરમિયાન ચાલશે આ ફેસ્ટિવલ

પૂજા બાદ થઈ હતી TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની શરૂઆત

ફેસ્ટિવલમાં TV9ના CEO બરુણ દાસ અને ડિજિટલના ગ્રુપ એડિટર પાનિની આનંદ રહ્યા હાજર

કાર્યક્રમમાં TV9ના Whole Time Director હેમંત શર્મા હાજર રહ્યા

ફેસ્ટિવલમાં છે 200 થી વધારે શોપિંગ અને લાઈફસ્ટાઈલ સ્ટોલ

ઘણા સાંસદો આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે હાજર રહ્યા

સ્ટોલ પર કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ કરી કપડાંની ખરીદી

TV9 ફેસ્ટિવલમાં સાંસદ મહેશ શર્માએ આપી હતી હાજરી

અયોધ્યામાં 1800 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે ભવ્ય રામ મંદિર