TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 24 ઓક્ટોબર સુધી ચાલશે

24 ઓક્ટોબર 2023

Pic Credit- TV9

ફેસ્ટિવલના ચોથા દિવસે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ લીધો ભાગ

TV9ના આવા પ્રયાસો ખૂબ જ પ્રશંસનીય - મુખ્તાર અબ્બાસ નકવી

ફેસ્ટિવલમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમની પત્ની લક્ષ્મી પુરી સાથે આપી હાજરી

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને તેમની પત્નીએ મા દુર્ગાના કર્યા દર્શન

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં મંત્રી મીનાક્ષી લેખી રહ્યા હાજર

મીનાક્ષી લેખીએ દેવી દુર્ગાના દર્શન કરી લીધા આશીર્વાદ 

ફેસ્ટિવલ સવારે 10 થી રાત્રીના 10 વાગ્યા સુધી રહે છે ચાલુ

અહીં મા દુર્ગાની ભવ્ય મૂર્તિની કરવામાં આવી છે સ્થાપના

'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'માં મૈથિલી ઠાકુર સહિતની હસ્તીઓ થઈ સામેલ