રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પૂરજોશમાં
19 ઓક્ટોબર 2023
Pic Credit- PTI
મંદિરના નિર્માણ કાર્યની સામે આવી નવી તસવીરો
તસવીરો પરથી અંદાજ લગાવી શકાય કેટલું ભવ્ય બનશે મંદિર
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/webstories
રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે
22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન મોદી કરશે રામ લલ્લાનો અભિષેક
ભગવાન શ્રી રામ સફેદ આરસના ગર્ભગૃહમાં થશે બિરાજમાન
મંદિરના દરેક ભાગમાં કરવામાં આવી છે આકર્ષક અને સુંદર કોતરણી
ભવ્ય મંદિર બનાવવાનો ખર્ચ અંદાજે 1800 કરોડ રૂપિયા
મંદિર નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં થશે પૂર્ણ
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીએ રામપ્પા મંદિરમાં કરી પૂજા
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/congress-rahul-gandhi-priyanka-gandhi-800-year-old-ramappa-temple-telangana-assembly-election