એક, બે નહીં આટલી એકટ્રેસ પર ફીદા હતો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ

21 December 2023

Courtesy : Social Media

મહત્વનુ છે કે દાઉદ ઈબ્રાહિમ સાથે નામ જોડતા અભિનેત્રીઓનું કરિયર બરબાદ થયું હતું.  

Courtesy : Social Media

એક અભિનેત્રીને તેની કારકિર્દીની ટોચ પર પહોંચી બોલિવૂડ છોડવાની ફરજ પડી હતી.

Courtesy : Social Media

તે બોલિવૂડની ફિલ્મો અને સ્ટાર્સના અંગત જીવનમાં દખલ કરતો હતો. 

Courtesy : Social Media

ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી ફેમસ થયેલી મંદાકિની દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલી હતી. 

Courtesy : Social Media

કહેવાય છે કે તે ડોનની ગર્લફ્રેન્ડ હતી

Courtesy : Social Media

દાઉદ સાથેની મંદાકિનીની તસવીર વાઈરલ થયા બાદ તેનું કરિયર તબાહ થવા લાગ્યું.

Courtesy : Social Media

1996માં ફિલ્મ 'ઝોરદાર' રીલિઝ થયા બાદ અભિનેત્રી અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી.

Courtesy : Social Media

પાકિસ્તાની અભિનેત્રી અનિતા અયુબનું નામ પણ દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયું હતું

Courtesy : Social Media

લોકો તેને દાઉદની ગર્લફ્રેન્ડ કહેતા હતા, આ અફવાઓએ અભિનેત્રીના અંગત જીવન પર નકારાત્મક અસર કરી હતી

Courtesy : Social Media

જ્યારે ફિલ્મ નિર્માતા જાવેદ સિદ્દીકીએ અનિતા અયુબને તેમની ફિલ્મમાં કાસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેને દાઉદ ઇબ્રાહિમના માણસોએ ગોળી મારી હતી

Courtesy : Social Media

એક રિપોર્ટ અનુસાર, અનીતા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં પણ સામેલ હતી.

Courtesy : Social Media

ફિલ્મ 'વીરાના'થી ફેમસ બનેલી એક્ટ્રેસ જાસ્મીન ધુન્નાએ ક્યારેય દાઉદ ઈબ્રાહિમને ડેટ નથી કરી, પરંતુ કહેવાય છે કે ડોન આ એક્ટ્રેસ તરફ આકર્ષાયો હતો.

Courtesy : Social Media

જાસ્મીન દાઉદ અને તેના માણસોથી નારાજ હતી. કદાચ કોઈ જાણતું નથી કે તેઓ અત્યારે ક્યાં અને કઈ સ્થિતિમાં છે.

Courtesy : Social Media

જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?