ODI વર્લ્ડ કપ 2023માં  IPL ના 6 કેપ્ટન રમશે 

07/09/2023

Pic Credit - IPL Website

MIનો કેપ્ટન રોહિત કરશે  ટીમ ઈન્ડિયાની કપ્તાની 

Pic Credit - IPL Website

GTનો કપ્તાન હાર્દિક પંડયા ભારતનો વાઈસ કેપ્ટન 

Pic Credit - IPL Website

LSGનો કેએલ રાહુલ  ભારતીય ટીમમાં સામેલ 

Pic Credit - IPL Website

KKRનો શ્રેયસ અય્યર  ટીમ ઈન્ડિયામાં રમશે 

Pic Credit - IPL Website

DCનો ડેવિડ વોર્નર  ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ

Pic Credit - IPL Website

SRHનો એઈડન માર્કરામ દ.આફ્રિકામાં રમશે 

Pic Credit - IPL Website

પંજાબના ધવન  રાજસ્થાનના સેમસનને  ટીમમાં સ્થાન ન મળ્યું

Pic Credit - IPL Website

બેંગ્લોરનો ડુ પ્લેસિસ  ચેન્નાઈનો MS ધોની  ' રિટાયર્ડ '

Pic Credit - IPL Website

ODI વર્લ્ડ કપ માટે  ટીમ ઈન્ડિયાની થશે પસંદગી!