વાળ ખરવાનું સૌથી પહેલું કારણ મળી ગયું

05 નવેમ્બર, 2024

હાલના સમયમાં યુવાનોમાં ખાસ કરીને વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.

ત્યારે અનેક પ્રકારની દવા અને ટ્રીટમેન્ટ વાળ ખરવાની કરાવતા હોય છે.

પરંતુ દૈનિક જીવનની કેટલીક એવી વસ્તુ છે જે તમારા વાળને સીધી ઇફેક્ટ કરે છે.

હાલમાં મોટાભાગના યુવાનો પોતાની સ્લીપ સાયકલ અને સ્ટ્રેસને કંટ્રોલ કરી શકતા નથી. 

એક અહેવાલ મુજબ 90 ટકા લોકો જેને હેરફોલ છે તેઓ સમય પર સૂતા નથી.

જેના કારણે તેમની સિસ્ટમ ખરાબ થાય છે.  અને વાળ ખરવાની સમસ્યા ઉદભવે છે.

વારંવાર આવી દિનચર્યા થી સૌપ્રથમ તો તેમની Circadian Rhythm ખરાબ થાય છે.

કારણે આ લોકો આખી રાત જાગી દિવસે સૂતા રહે છે જેથી તેમને વિટામિન D તો મળતું જ નથી.

આવા રૂટિનને કારણે કોઈ પણ પ્રકારની એક્સરસાઈઝ પણ થતી નથી. જેના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે.

 નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી.