04 ડિસેમ્બર 2023

દેશ પર ચક્રવાત 'મિચોંગ' નો કહેર

Pic Credit - Social Media

100KMની ઝડપે ફૂંકાતા પવન સાથે આકાશી આફત 

Pic Credit - Social Media

ચક્રવાત 'મિચોંગ' તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ભારે તબાહી સર્જે તેવી સંભાવના

Pic Credit - Social Media

આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે

Pic Credit - Social Media

હાલ સુધીમાં ચેન્નાઈમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે

Pic Credit - Social Media

ભારે પવનને કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે

Pic Credit - Social Media

બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન એક ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થયું છે

Pic Credit - Social Media

ચક્રવાત દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પસાર થવાની સંભાવના છે

Pic Credit - Social Media

આ વાવાઝોડું 5 ડિસેમ્બરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે

Pic Credit - Social Media

પવનની મહત્તમ ગતિ 80-90 કિમી પ્રતિ કલાકની રહેવાની ધારણા છે

Pic Credit - Social Media

5 લાખ રુપિયાના બનાવો 15 લાખ રુપિયા, આટલા વર્ષ લમસમ રોકાણ કરો