ભારતીય ક્રિકેટના વધુ એક ખેલાડીએ લગ્ન કર્યા છે

12 December 2023

Photo : Instagram

 ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે લગ્નના બંધનમાં બંધાયો

12 December 2023

Photo : Instagram

તુષારે સ્કૂલ ક્રશ નાભા સાથે લગ્ન કર્યા

12 December 2023

Photo : Instagram

 ફાસ્ટ બોલરે લગ્નના ફોટો શેર કર્યા છે

12 December 2023

Photo : Instagram

 ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીને લગ્નની શુભકામના પાઠવી છે

12 December 2023

Photo : Instagram

ફોટોમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે

12 December 2023

Photo : Instagram

તુષાર દેશપાંડે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમે છે

12 December 2023

Photo : Instagram

તુષાર અને નાભા બાળપણથી એકબીજાને ઓળખતા હતા

12 December 2023

Photo : Instagram

ચાહકો બંન્નેને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે

12 December 2023

Photo : Instagram

 IPLની શરુઆત કરનાર લલિત મોદી હવે ક્યાં છે?