ક્રિકેટર ઋષભ પંતની બહેન છે રૂપસુંદરી

Courtesy : Instagram

06  January, 2023 

ભારતીય ક્રિકેટર ઋષભ પંતની બહેન સાક્ષી ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે.

Courtesy : Instagram

તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર તસવીરો શેર કરે છે જેમાં તેની સુંદર સ્ટાઈલ જોઈ શકાય છે.

Courtesy : Instagram

વિદેશમાં અભ્યાસ કરી રહેલી સાક્ષી ફેશન ટ્રેન્ડને કેવી રીતે ફોલો કરવી તે સારી રીતે જાણે છે.

Courtesy : Instagram

આ જ કારણ છે કે સાક્ષી એકદમ ગ્લેમરસ દેખાય છે.

Courtesy : Instagram

વેસ્ટર્ન હોય કે એથનિક, દરેક પ્રકારના આઉટફિટ પંતની બહેન પર આકર્ષક લાગે છે.

Courtesy : Instagram

ખરા અર્થમાં ઋષભ પંતની બહેન સાક્ષી કોઈ મોડલથી ઓછી નથી.

Courtesy : Instagram

ઋષભ પંત કરતા બે વર્ષ મોટી સાક્ષીનો જન્મ 24 સપ્ટેમ્બર 1995ના રોજ થયો હતો.

Courtesy : Instagram

અત્યંત ફિટ સાક્ષીની મોહક શૈલી જોયા પછી, દરેક લોકો તેના દિવાના થય જાય છે.

Courtesy : Instagram

સાક્ષી ઘણીવાર સ્ટેડિયમમાં તેના ભાઈ માટે ચીયર કરતી જોવા મળે છે

Courtesy : Instagram

એક્ટર માંથી બિઝનેસ ગર્લ બની આ ગ્લેમરસ કુડી