12 Sep 2023

રાજ્યની 4 મહાનગરપાલિકાઓને મળ્યા નવા હોદ્દેદારો

ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડની વરણી

ભાવનગરના ડેપ્યુટી મેયર પદે મોના પારેખ

રાજુ રાબડીયા બન્યા ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન

ભાવનગર શાસકપક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી

સુરતના નવા મેયર  દક્ષેશ માવાણી બન્યા

SMCના ડેપ્યટી મેયર પદે નરેન્દ્ર પાટીલની પસંદગી

રાજકોટના મેયર બન્યા નયના પેઢડિયા

જામનગરના મેયર બન્યા વિનોદ ખીમસૂર્યા

11 september 2023

અમદાવાદના નવા મેયર બન્યા પ્રતિભા જૈન