શરીરમાં થાક અને સુસ્તી સતત અનુભવી રહ્યા છો ? તો ખાવ આ ખાસ ફૂડ

courtesy : Tv9Hindi

માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામીન B6 ખૂબ જ જરુરી છે.

વિટામીન B6ના ઉણપથી મૂંઝવણ, થાક સહિતની અનેક સમસ્યાઓ જોવા મળે છે.

પાલકમાં ફોલેટ, પોટેશિયમ તેમજ આયર્નથી ભરપૂર હોય છે. જેથી તેનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

શકરિયામાં વિટામીન B6 ભરપૂર માત્રામાં હોવાથી તેનું સેવન લાભકારક છે.

કેળામાં પણ વિટામીન B6 જેવા પોષક તત્વો રહેલા છે. જેથી તેની સ્મૂદી બનાવીને પણ સેવન કરી શકો છો.

ચણામાં ફાઈબર, વિટામીન B6 અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોવાથી તેનું સેવન કરી શકાય છે.

ગાજરને સલાડ તરીકે  અથવા તો તેનો જ્યુસ બનાવીને પણ પી શકો છો.

એવોકાડોમાં વિટામીન બી વધારે હોવાથી તમારે તેને ડાયટમાં સામેલ કરવુ જોઈએ.

શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા આ ખાસ ડ્રિંકનું કરો સેવન