આલિયા ભટ્ટે નણંદ કરીના કપૂર સાથે ફિલ્મ કરવાની વ્યક્ત કરી ઈચ્છા

આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરીના કપૂર સાથેની એક તસવીર શેર કરી છે જેમાં બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

તસવીરમાં આલિયા અને કરીના બંનેની જોડી અને કેપ્શન પર ફિદા થયા ફેન્સ અને એક યુઝરે કહ્યું કે બેબો અને રાની સ્ક્રીન પર સાથે જોવા મળશે

આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે શું કોઈ અમને બંનેને ફિલ્મમાં સાથે લઈ શકે છે 

આલિયા ભટ્ટે કહ્યું કે અમે અમારો મોટાભાગનો સમય સેટ પર ચર્ચા કરવામાં સાથે વિતાવી શકીએ છીએ

આલિયા ભટ્ટે કરીના કૂપર સાથે ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તે એક જ ફિલ્મમાં સાથે કામ કરવા માંગે છે

આલિયા ભટ્ટની આ વાત પર કરણ જોહરે કહ્યું કે અમને આ કાસ્ટ સાથે એક ફિલ્મની જરૂર છે

રણવીર કપૂર નામના યુઝરે આલિયા ભટ્ટની વાતની પ્રશંસા કરતા હાર્ટ ઈમોજી શેર કર્યા છે

ગદર 2 ની બમ્પર કમાણી વચ્ચે, સલમાન ખાનની ટાઈગર 3ના મેકર્સે લીધો એક મોટો નિર્ણય