જાહ્નવી કપૂરે બ્લેક બોડીકોન ગાઉનમાં આપ્યા કિલર પોઝ

02 November 2023

Courtesy : Instagram

બોલિવૂડની સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂર આજે સોશિયલ મીડિયા પર કોઈ સેન્સેશનથી ઓછી નથી  

Courtesy : Instagram

હાલમાં જ જાહ્નવી કપૂરે તેની કેટલીક તસ્વીરો ફેન્સ સાથે શેર કરી છે, જોકે અભિનેત્રીએ કેટલીક બ્લર ઇફેક્ટ વાળી તસ્વીરો પણ શેર કરી છે

Courtesy : Instagram

આ તસ્વીરોમાં જાહ્નવી ખૂબ જ સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી રહી છે 

Courtesy : Instagram

આ ફોટામાં જાહ્નવી કપૂર બ્લેક બોડીકોન ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે 

Courtesy : Instagram

જાહ્નવી કપૂર આ ફોટોશૂટ ઇન્ડોર સેટઅપમાં કરાવતી જોવા મળી  

Courtesy : Instagram

જાહ્નવી કપૂરની આ તસ્વીરો પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે 

Courtesy : Instagram

આ તસ્વીરમાં જાહ્નવી કપૂર બેડ પર સૂતી જોવા મળી રહી છે

Courtesy : Instagram

ફોટામાં જાહ્નવી કપૂર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે 

Courtesy : Instagram

જાહ્નવી તેના ટ્રેડિશનલ લુકમાં, તો ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં લુક શેર કરતી રહે છે

Courtesy : Instagram

કરિશ્મા તન્નાનો બોલ્ડ લુક થયો વાયરલ