શાકભાજી વેચતા આ કોમેડિયને 'જવાન' માટે લીધી આટલી મોટી ફી

ક્યારેક ડો. મશહૂર ગુલાટી, તો ક્યારેક ગુત્થી, કોમેડિયન સુનિલ ગ્રોવરે ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી

ધ કપિલ શર્મા શોમાંથી બહાર નીકળ્યા પછી પણ સુનીલ ગ્રોવર વેબ સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે

છેલ્લા કેટલાક દિવસોથી ક્યારેક છત્રી, ક્યારેક શાકભાજી તો ક્યારેક કૂવામાંથી પાણી નીકળાતો જોવા મળે છે 

સુનીલ ગ્રોવરને આ હાલતમાં જોઈને ફેન્સ પણ હેરાન થઈ ગયા છે

સુનીલ ગ્રોવરનો આવો વીડિયો મુકવા પાછળનો હેતુ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી

સુનીલ ગ્રોવર ટૂંક સમયમાં શાહરૂખ ખાનની 'જવાન'માં જોવા મળશે

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

રિપોર્ટ્સ અનુસાર સુનીલ ગ્રોવરે આ ફિલ્મ માટે લગભગ 75 લાખ રૂપિયા ફી લીધી છે

આલિયાથી લઈને કેટરિના સુધી, આ છે માનેલા ભાઈ-બહેનો, દર વર્ષે મનાવે છે રક્ષાબંધન