જુનાગઢમાં આ સ્થળોએ એકવાર અચૂક ફરી આવો , નજારો જોઈને જ દૂર દૂરથી આવે છે લોકો
29 Aug 2024
જુનાગઢનો ઉપરકોટનો કિલ્લો ઘણો ઐતિહાસિક છે. આ કિલ્લો લગભગ 2300 વર્ષથી વધુ જૂનો છે.
ઉપરકોટ કિલ્લો
ગુજરાતના જુનાગઢમાં આવેલી બોદ્ધ ગુફાઓ ઘણી પ્રસિદ્ધ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે.
બોદ્ધ ગુફાઓ
આ જુનાગઢનું પ્રખ્યાત પ્રાણીસંગ્રહાલય છે. અહીં સિંહ, વાઘ, જંગલી સુવર, નીલ ગાય સહિત અનેક વિદેશી પક્ષીઓ પણ છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય
જુનાગઢમાં આવેલો મોહબ્બત મકબરા પણ ઘણો પ્રસિદ્ધ છે. આ મકબરાની સંરચના તમને આકર્ષિત કરશે.
મોહબ્બત મકબરા
ગુજરાતના જુનાગઢમાં આવેલુ સ્વામીનારાયણ મંદિર ઘણુ પ્રાચીન મંદિર છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે.
સ્વામી નારાયણ મંદિર
જુનાગઢમાં આવેલો દરબાર હોલ સંગ્રહાલય ઘણો ઐતિહાસિક છે. અહીં અનેક પ્રાચીન વસ્તુઓ અને રાજાશાહી સમયની વસ્તુઓનો સંગ્રહ છે.
દરબાર હોલ સંગ્રહાલય
જુનાગઢમાં આવેલો વેલિંગ્ડન ડેમ પણ ફરવા માટેનો પરફેક્ટ સ્થળ છે. સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો જોવા લાયક હોય છે.
વેલિંગ્ડન ડેમ
જુનાગઢથી પાંચ કિલોમીટરના અંતરે આવેલE ગીરનાર પર્વતની મુલાકાત લેવી એ અદ્દભૂત લ્હાવો છે. ચોમામાં તો અહીં પર્વત વાદળો સાથે વાતો કરતો હોય તેવો નજારો જોવા મળે છે. અહીં રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ગીરનાર પર્વત
ગીતાના આ શ્લોકોનો પાઠ કરવાથી વ્યક્તિે કારકિર્દીમાં સફળતા મળે છે. તેની સાથે જ શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.