નારિયેળનું પાણી કે કોકોનટ મિલ્ક શું વધારે ઉત્તમ ?
14 ઓક્ટોબર 2023
Pic Credit- Social Media
નારિયેળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે
નારિયેળનો ઉપયોગ ડાયાબિટીસ,વજન ઘટાડવા અને નબળાઈને દૂર કરવા માટે પણ થાય છે
તમને જણાવી દઈએ કે નારિયેળના દૂધ અને નારિયેળ પાણીમાં ઘણો તફાવત છે. ચાલો જાણીએ કે બેમાંથી કયું સારું
આપણે તાજા નાળિયેરની અંદરથી નાળિયેરનું પાણી મેળવીએ છીએ. તે ઝાળા, વજન ઘટાડવા અને ઉલ્ટી મટાડવા ફાયદાકારક માનવામાં આવે છે
ગરમ પાણીમાં સમારેલા નારિયેળને ભેળવીને તેને સારી રીતે ગાળીને ઘરે બનાવી શકાય છે નારિયેળનું દૂધ
નારિયેળનું દૂધ લેક્ટોઝ મુક્ત છે અને દૂધના વિકલ્પ તરીકે લેક્ટોઝ સંવેદનશીલતા ધરાવતા લોકો તેનો ઉપયોગ કરી શકે છે
નારિયેળ પાણીમાં ઓછી કેલરી હોય છે,જેના કારણે તેને વધુ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે
નારિયેળ દૂધ વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે
નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ફળો ખાવાથી મળે છે ઈન્સ્ટન્ટ એનર્જી
અહીં ક્લિક કરો