લોકો કારમાં ઓછી માઈલેજની કરે છે ફરિયાદ
27 નવેમ્બર 2023
Pic Credit- Social Media
કાર સ્ટાર્ટ કરતી વખતે અથવા ચલાવતી વખતે કરે છે ભૂલો
કાર ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર
અહીં ક્લિક કરો
કાર સ્ટાર્ટ કરો ત્યારે તરત જ એક્સિલરેટરને દબાવો નહીં
એક્સિલરેટરને દબાવતા પહેલા તમારી કારને થોડી ગરમ થવા દો
કારમાં મોડિફિકેશન કરો તો ડાયમેન્શનમાં ન કરો કોઈ ફેરફાર
કાર ડ્રાઇવિંગ કરતી વખતે સ્પીડનું રાખો ધ્યાન
ટાયરનું પ્રેશર જાળવી રાખવું પણ ખૂબ જરૂરી
કાર ચલાવતી વખતે આ ભૂલો નહીં કરો તો મળશે પહેલા કરતા વધારે માઈલેજ
5 સરળ સ્ટેપ દ્વારા કરો સ્ક્રેચ વગર કારની સફાઈ
અહીં ક્લિક કરો