ચિયા બીજ સ્વાસ્થ્ય માટે ગણી શકાય વરદાન 

આ નાના બીજમાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ સહિતના પોષક તત્વોનો ભંડાર હોય છે

ચિયાના બીજ હૃદયથી મગજ સુધી ફાયદાકારક છે, આનાથી ઘણા મોટા રોગો ઓછા સમયમાં દૂર થઈ શકે છે

રોજ 1-2 ચમચી ચિયા સીડ્સ ખાવાથી શરીર મજબૂત બને છે

પેટની ચરબી ઘટાડવા માટે ખોરાકમાં ચિયાના બીજનો ઉપયોગ કરી શકાય છે 

ચિયાના બીજના સેવનથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે

B 12 એક એવું વિટામીન છે જેની ઉણપ શરીરના અનેક અંગોને પ્રભાવિત કરે છે