B 12 એક એવું વિટામીન છે જેની ઉણપ શરીરના અનેક અંગોને પ્રભાવિત કરે છે
શરીરનાં લાલ રક્તકણો અને DNA બનાવવામાં મદદ કરે છે
મગજના સ્વાસ્થ્ય, લાલ રક્ત કોશિકાઓ અને ચેતા પેશીઓ માટે આ વિટામિન ખૂબ જ મહત્વપૂર્ણ છે
વિટામિન B-12 શરીર માટે ખુબ જરૂરી
વિટામિન B12 ની ઉણપના લક્ષણો જુઓ
હાથ પગમાં સોજા આવે છે
મોં અને જીભમાં ચાંદા પણ વિટામિન B12ની ઉણપમાં સામેલ છે
હાથ-પગમાં દુખાવો થવોએ પણ વિટમિન B12 ઉણપના જ લક્ષણો છે
આંખોની દૃષ્ટિને અસર થવાથી વસ્તુઓ અસ્પષ્ટ દેખાવાનું શરૂ થઈ શકે છે
Knowledge : નાચવા-કુદવાથી ઉત્પન્ન થશે વીજળી
અહિ ક્લિક કરો