18 જાન્યુઆરી 2024

રોહિત શર્મા બીજી સુપર ઓવરમાં પણ બેટિંગ કરવા કેવી રીતે આવ્યો?

Pic Credit - BCCI

Pic Credit - BCCI

અફઘાનિસ્તાન સામે T20 મેચમાં રોહિત શર્મા ત્રણ વાર બેટિંગ કરવા આવ્યો

Pic Credit - BCCI

ટીમ ઈન્ડિયાની  પહેલી ઈનિંગમાં  રોહિત શર્માએ સદી ફટકારી

Pic Credit - BCCI

મેચ ટાઈ થતા  સુપર ઓવરમાં રોહિત  બેટિંગ કરવા પહોંચ્યો

Pic Credit - BCCI

પહેલી સુપર ઓવરમાં  રોહિત રિટાયર્ડ આઉટ થયો

Pic Credit - BCCI

પહેલી સુપર ઓવરમાં પણ સ્કોર સમાન રહેતા  બીજી સુપર ઓવર રમાઈ

Pic Credit - BCCI

રોહિત બીજી સુપર ઓવરમાં પણ બેટિંગ કરવા  ક્રિઝ પર પહોંચ્યો

Pic Credit - BCCI

નિયમ અનુસાર બેટ્સમેન એકવાર આઉટ થયા બાદ  ફરી બેટિંગ નહીં કરી શકે

Pic Credit - BCCI

જો કે રોહિત રિટાયર્ડ આઉટ થયો હતો જેથી તે આઉટ  નહીં ગણાય

એક iPhone માટે વેચાઈ ગયો 115 મેચ રમનાર ક્રિકેટર, ICCએ 2 વર્ષનો લગાવ્યો પ્રતિબંધ