15 જાન્યુઆરી 2024

ICCએ આ ખેલાડી પર લગાવ્યો પ્રતિબંધ

Pic Credit - ICC

Pic Credit - ICC

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસિર હુસેન પર  2 વર્ષનો પ્રતિબંધ

Pic Credit - ICC

મેચ ફિક્સિંગ રોકવા  ICCનું કડક વલણ

Pic Credit - ICC

એક iPhone માટે  વેચાઈ ગયો નાસિર હુસૈન

Pic Credit - ICC

અબુ-ધાબી T10 લીગ દરમિયાન ભ્રષ્ટાચારનો લાગ્યો હતો આરોપ

Pic Credit - ICC

નાસિર હુસૈન એન્ટિ કરપ્શન કોડના ત્રણ મામલામાં  દોષી જાહેર થયો

Pic Credit - ICC

નાસિર હુસૈનને 750 ડોલરનો iPhone ગિફ્ટમાં મળ્યો હતો

Pic Credit - ICC

iPhoneમાં જ મેચ ફિક્સિંગના મેસેજ  મળી આવ્યા

Pic Credit - ICC

નાસિર હુસૈન બાંગ્લાદેશ તરફથી 115 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે

ધોની ટીમ ઈન્ડિયાનો સિલેક્ટર કેમ ન બની શકે? આ છે સૌથી મોટું કારણ