Champai Soren બનશે ઝારખંડના નવા સીએમ, જાણો તેમની સંપત્તિ વિશે 

હેમંત સોરને ઝારખંડના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે

ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે 

ચાલો જાણીએ ચંપઈ સોરેન પાસે કેટલી નેટવર્થ છે

રિપોર્ટ અનુસાર, ચંપઈ સોરેન પાસે 80 લાખની સંપત્તિ છે

તેમની પાસે 75 હજાર રુપિયા રોકડા છે, જ્યારે પરિવાર સાથે 1.21 લાખ રુપિયા છે

ચંપઈ સોરેનના 6 બેન્કમાં એકાઉન્ટ છે

તેમની પાસે ટોયટા, અંબેસડર અને જીપ મહિન્દ્ર જેવી ગાડી છે

તેમની પાસે કુલ 80.27 લાખ રુપિયાની સંપત્તિ છે,જ્યારે પરિવાર સાથે 2 કરોડની સંપત્તિ છે