આ કોર્સ કરીલો તમને Googleમાં મળશે નોકરી

1 નવેમ્બર, 2024

ગૂગલમાં નોકરી મેળવવી એ યુવાનોનું સ્વપ્ન છે. ગૂગલ વિશ્વની ટોચની કંપનીઓમાંની એક છે.

Google પાસે વિશ્વભરમાં અંદાજે 182,502 કર્મચારીઓ છે.

પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ યુવક Google માં નોકરી મેળવવા માંગે છે તો તેને કેવી રીતે મળશે?

જો યુવાનો કેટલાક જરૂરી કોર્સ કરે તો તેમને નોકરી પણ મળી શકે છે.

પોતાના એક ઈન્ટરવ્યુમાં ગૂગલના CEO સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે યુવાનો કેવી રીતે નોકરી મેળવી શકે છે.

તેમણે કહ્યું હતું કે મુખ્યત્વે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓને ગૂગલમાં વધુ નોકરી મળે છે.

ખાસ કરીને જો કોઈને Database અને Algorithm સાથે coding નું સારું જ્ઞાન હોય તો તેને નોકરી પણ આપવામાં આવે છે.

ગૂગલ ટેક્નોલોજી આધારિત કંપની છે. તેથી જ Technical Background ના લોકોને વધુ નોકરી મળે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોર્સ કર્યા બાદ નોકરી લાયકાતના આધારે મળે છે.

All Photos - Canva