કારની માઈલેજ વધારવા આ બાબતોનું રાખો ધ્યાન
7 નવેમ્બર 2023
Pic Credit- Social Media
કારમાં યોગ્ય ટાયર પ્રેસર રાખવાથી માઈલેજમાં થાય છે ફાયદો
ઓછું પ્રેસર રાખવાથી એન્જિન પર વધે છે દબાણ
અહીં ક્લિક કરો
વારંવાર એક્સિલેટર કરવાથી એવરેજમાં આવે છે ઘટાડો
જરૂર વગર બ્રેક મારવાથી માઈલેજ પર થાય છે અસર
હાઈ અથવા લો RPM પર કાર ચલાવાથી એવરેજમાં થાય છે અસર
કારની સ્પીડ 60 KMથી ઓછી હોય તો AC બંધ રાખો
જો સ્પીડ 60 KMથી વધારે હોય તો ચાલુ કરો AC
કારની નિયમિત સર્વિસ કરાવવાથી માઈલેજમાં થાય છે વધારો
એરફિલ્ટર અને એન્જિન ઓઈલ બદલવાથી પણ થાય છે ફાયદો
આ 5 ટિપ્સ અપનાવીને શિયાળામાં વ્હિકલને રાખો હેલ્ધી
અહીં ક્લિક કરો