16 ડિસેમ્બર 2023

સૂર્યકુમાર યાદવનું  તૂટ્યું દિલ

Pic Credit - IPL 

Pic Credit - IPL 

સોશિયલ મીડિયા પર  પોસ્ટ કરી શેર

Pic Credit - IPL 

સૂર્યકુમાર યાદવની  પોસ્ટે બધાને  ચોંકાવી દીધા

Pic Credit - IPL 

હાર્દિક પંડયાને  મુંબઈનો કેપ્ટન બનાવ્યા બાદ કરી પોસ્ટ

Pic Credit - IPL 

રોહિત શર્માને  કપ્તાનીમાંથી હટાવી દેતા  સૂર્યા દુઃખી થયો

Pic Credit - IPL 

મુંબઈ ઈન્ડિયન્સે  રોહિતને હટાવી હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવ્યો

Pic Credit - IPL 

રોહિત બાદ મુંબઈના  કેપ્ટન બનવાની રેસમાં સૂર્યકુમાર પણ હતો સામેલ

Pic Credit - IPL 

સૂર્યકુમાર યાદવ  ગત સિઝનમાં મુંબઈનો  વાઈસ કેપ્ટન હતો

Pic Credit - IPL 

સૂર્યકુમાર યાદવ અને  રોહિત શર્મા  ખૂબ જ સારા મિત્રો

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સદી ફટકારવામાં  સૂર્યા-રોહિત ટોપ પર