કેલ્શિયમની ઉણપ બની શકે છે ગંભીર રોગોનું કારણ, ડાયટમાં સામેલ કરો આ ફૂડ
6 નવેમ્બર 2023
કેલ્શિયમ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. તે હાડકાં અને દાંતના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કેલ્શિયમ શરીરમાં લોહીને ગંઠાવા નથી દેતુ અને શરીરના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.
કેલ્શિયમની ઉણપને કારણે બ્લડ પ્રેશર, સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો, દાંતમાં દુખાવો, નખ તૂટવા અને નબળા પડે છે
કેલ્શિયમની ઉણપને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે તમારા આહારમાં આ ફૂડ સામેલ કરો
દૂધ અને તેની બનાવટ જેવા કે દહીં, પનીર જેવી વસ્તુઓ ડાયેટમાં સામેલ કરી શકો છો તે કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે
ડ્રાય ફ્રુટ્સમાં પણ કેલ્શિયમનો સ્ત્રોત છે તેમાં પણ બદામ સૌથી વધુ કેલ્શિયમ આપે છે.
કેલ્શિયમનો બીજો મોટો સ્ત્રોત લીલા પાંદડાવાળા શાકભાજી છે જેમ કે પાલક, મેથી સહિત અનેક ભાજી
કઠોળ પણ ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોલેટ, ઝિંક અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.
સીડ્સમાં કેલ્શિયમ સહિત અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તલના બીજ એ કેલ્શિયમનો ઉચ્ચ સ્ત્રોત છે જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો.
હાર્ટ એટેક આવ્યો હોય તે લોકોએ આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ
અહીં ક્લિક કરો