હાર્ટ એટેકના દર્દીઓએ આ વસ્તુઓથી રહેવું જોઈએ દૂર
06 નવેમ્બર 2023
Pic Credit- moneycontrol
હાર્ટ એટેકના દર્દીઓએ આ 5 વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ
હાર્ટ એટેકના દર્દીઓએ તેમના આહાર વિશે રહેવું જોઈએ સાવચેત
અમુક ખાદ્યપદાર્થો ગમે ત્યારે બગાડી શકે છે તમારી સ્થિતિ
ખરાબ જીવનશૈલી અને જંક ફૂડના કારણે વધુ વધી ગયા છે આ જોખમો
ખોરાકમાં મીઠું ઓછું કરો, બ્લડ પ્રેશર વધવાથી ધમનીઓ પર આવે છે દબાણ
ખાંડથી બચવું પણ જરૂરી છે, હાઈપરગ્લાયકેમિઆનું કારણ બની શકે છે સુગર
આઈસ્ક્રીમમાં ખાંડ અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે, તે ખૂબ જ છે નુકસાનકારક
પરાઠા, પુરી, સમોસા, પકોડા વગેરે તળેલા ખોરાક ખાવા જોઈએ નહીં
લોટની આસપાસ નહીં આવે કિડા, કરો માત્ર એક ઉપાય
અહીં ક્લીક કરો