રાત્રે જમ્યા પછી આ 10 યોગાસન કરવાથી ખોરાક જલ્દી પચશે

28 સપ્ટેમ્બર 2023

રાત્રે જમ્યા બાદ વજ્રાસન કરવાથી ખોરાક જલ્દી પચે છે

વજ્રાસન

ગૌમુખાસનથી કરોડરજ્જુ અને પેટની માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. તેનાથી ખોરાક જલ્દી પચે છે. 

ગૌમુખાસન

આ આસનથી જમવાનુ જલ્દી પચે છે. આ આસન પેટ માટે ઘણુ લાભદાયી છે.

ધનુરાસન

પવનમુક્તાસન આ આસન કરવાથી પેટમાં ગેસની સમસ્યા નથી થતી. તેનાથી પેટ પણ સારુ રહે છે. 

પવનમુક્તાસન

આ આસનથી પાચન શક્તિ સારી થાય છે. સાથે જ પેટની ચરબી ઓછી થાય છે. 

નૌકાસન

આ આસનથી પેટ સાફ રહે છે, સાથે જ મનને શાંતિ મળે છે

પદ્માસન

જમ્યા પહેલા અને જમ્યા બાદ કરાતુ આ સૌથી શ્રેષ્ઠ આસન છે. તેનાથી ખોરાક જલ્દી પચે છે.

પર્વતાસન

આ આસનથી પેટને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેનાથી પાચનમાં પણ સુધારો આવે છે.

પર્વતાસન

ભારતીય વર્લ્ડ કપ ટીમમાં અંતિમ સમયે  મોટો બદલાવ