મુકેશ અંબાણી લાવી રહ્યા છે ખાસ બેટરી

Courtesy : Social Media

04 January, 2023 

સ્કૂટર ચલાવો કે કૂલર-પંખો ચલાવો

Courtesy : Social Media

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક અનોખી બેટરી લોન્ચ કરવા જઈ રહી છે.

Courtesy : Social Media

હવે, જો તમે ઇચ્છો, તો આ બેટરી વડે તમે તમારું ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવી શકશો અથવા તમારા ઘરના કુલર પંખા ચલાવી શકશો

Courtesy : Social Media

ભારતમાં ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ વધી રહ્યું છે, લોકો પેટ્રોલ-ડીઝલથી EV તરફ વળી રહ્યા છે.

Courtesy : Social Media

રિલાયન્સની આ બેટરીની અદલા બદલી કરી શકાય છે.

Courtesy : Social Media

બેટરી વાહનમાંથી કાઢીને ઘરે ચાર્જ કરી શકાય છે. 

Courtesy : Social Media

મહત્વનું છે કે બેટરી સ્વેપ સ્ટેશન પર પણ બદલી શકાય છે.

Courtesy : Social Media

રિલાયન્સનું ધ્યાન માત્ર બેટરી પર જ નહીં પરંતુ સોલાર સેલ બનાવવા પર પણ છે.

Courtesy : Social Media

આ બેટરીઓને સૌર ઉર્જાથી ચાર્જ કરવામાં સક્ષમ બનાવવામાં આવી છે. આગામી વર્ષોમાં EV બેટરીનું માર્કેટ રૂ. 49,000 કરોડનું થવા જઈ રહ્યું છે. 

Courtesy : Social Media

આવી સ્થિતિમાં મુકેશ અંબાણીની યોજના મોટી છે.મહત્વનું છે કે આગામી સમયમાં બેટરી સ્વેપિંગ સ્ટેશન પણ વિકસાવવા જઈ રહ્યા છે.

Courtesy : Social Media

200 પક્ષીઓનો અવાજ કાઢે છે આ બર્ડમેન, ખૂદ ક્રિકેટર સચિન તેંડુલકરે શેર કર્યો વીડિયો