05 ફેબ્રુઆરી 2024

યશસ્વીને બુમરાહ કરતા વધુ રૂપિયા કેમ મળ્યા?

ભારતે બીજી ટેસ્ટમાં  ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું

Pic Credit - BCCI cricket 

વિશાખાપટ્ટનમ ટેસ્ટની  જીતનો હીરો રહ્યો  જસપ્રીત બુમરાહ

Pic Credit - BCCI cricket 

બુમરાહ પ્લેયર ઓફ ઘ મેચ છતા યશસ્વીને તેનાથી  વધુ રૂપિયા મળ્યા

Pic Credit - BCCI cricket 

બુમરાહને 21 લાખ  યશસ્વીને 24 લાખ મળ્યા

Pic Credit - BCCI cricket 

બુમરાહની મેચ ફી 15 લાખ 5 વિકેટ લેવાનું ઈનામ 5 લાખ પ્લેયર ઓફ ધ મેચના 1 લાખ

Pic Credit - BCCI cricket 

યશસ્વીની મેચ ફી 15 લાખ,  2 લાખ 2 એવોર્ડના  7 લાખ ડબલ સેન્ચુરીનું ઈનામ  

Pic Credit - BCCI cricket 

બુમરાહે મેચમાં 9 વિકેટ લીધી જો 10 વિકેટ લીધી હોત તો   7 લાખનું ઈનામ મળ્યું હોત

Pic Credit - BCCI cricket 

બુમરાહ અને યશસ્વી  બંનેનું ભારતની જીતમાં મહત્વનું યોગદાન

Pic Credit - BCCI cricket 

યશસ્વી જયસ્વાલે તોડ્યો પાકિસ્તાનનો મોટો રેકોર્ડ, આવું કરનાર પ્રથમ એશિયન બન્યો