બ્લૂ આઉટફિટમાં જોવા મળ્યા નાણા મંત્રી, જાણો આ રંગથી જોડાયેલા રહસ્યો 

બજેટ 2024 દરમિયાન બ્લૂ ક્રીમ રંગની સાડીમાં જોવા મળ્યા નિર્મલા સીતારમણ 

આ પહેલા નિર્મલા સીતારમણે ખાદીની સાડી પહેરી હતી 

રંગોનો આપણા જીવનમાં ઘણો પ્રભાવ પડે છે

ચાલો જાણીએ બ્લૂ રંગની ખાસિયત 

હલ્કો બ્લૂ રંગ સર્જનાત્મક લોકો માટે ફાયદાકારક છે

આ રંગની માણસમાં શીખવાની ઈચ્છા થાય છે

બ્લૂ રંગને સકારાત્મકતાનું  પ્રતીક માનવામાં આવે છે

આ રંગ વિશ્વાસનું પ્રતીક છે