7 February 2025

BSNLનો 84 દિવસનો પ્લાન, રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Pic credit - Meta AI

BSNL કંપની તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે.

Pic credit - Meta AI

કંપની તેના યુઝર્સ માટે ઘણી ઓછી કિંમતના અને સસ્તામાં સસ્તા પ્લાન ઓફર કરે છે

Pic credit - Meta AI

આજે અમે તમને BSNLના 84 દિવસનો ડેટા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં ડેટા, કોલિંગ અને SMS સહિત ઘણા લાભ મળે છે

Pic credit - Meta AI

આ પ્લાનમાં તમને 84 દિવસ વેલિડિટી સાથે 3GB ડેટા રોજ મળશે

Pic credit - Meta AI

આ પ્લાનમાં 84 દિવસ સુધી અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે

Pic credit - Meta AI

સાથે જ તમને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ મળે છે.

Pic credit - Meta AI

આ પ્લાનની કિંમત માત્ર 599 રૂપિયા છે, આટલા સસ્તા રિચાર્જમાં તમને આટલા બધા લાભ અન્ય કોઈ કંપની નહીં આપે

Pic credit - Meta AI

આ પ્લાનમાં દૈનિક ડેટા ક્વોટા ખતમ થઈ ગયા પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 40kbps થઈ જાય છે

Pic credit - Meta AI