જુતા સાફ કરવા માટે નહીં, જીવ બચાવવા માટે એસક્લેટરમાં  લગાવેલુ હોય છે બ્રશ

30 Oct 2023

ફોટો- freepic

મોલ, મેટ્રો, રેલવે સ્ટેશન સહિત અનેક સ્થળો પર ઓટોમેટિક સીડીઓ હોય છે. જેમા નીચે સાઈડ બ્રશ લાગેલુ હોય છે.

એસક્લેટરમાં લાગેલા હોય છે બ્રશ

આપણે અવારનવાર જોયુ હશે કે એસક્લેટરમાં લગાવેલા બ્રશથી આવતા-જતા લોકો તેમના જુતા સાફ કરતા હોય છે. 

લોકો કરતા હોય છે જુતા સાફ

જો કે એસક્લેટરમાં લગાવેલુ બ્રશ તેની પર ચાલનારા લોકોના જીવ બચાવવા માટે હોય છે. 

જીવ બચાવે છે બ્રશ

એસક્લેટરની દિવાલ અને સીડીઓની વચ્ચે જે નાનો ગેપ હોય છે  તેમા કપડા ફસાઈ જતા હોય છે. 

ગેપને ભરવાનુ કામ કરે છે બ્રશ

આ ગેપમાં કપડા ન ફસાય આથી બ્રશ લગાવેલા હોય છે. આ બ્રશને કારણે ખતરો ટળે છે

ગેપ ભરાઈ જવાથી ટળે છે ખતરો

એસક્લેટરનું બ્રશ વ્યક્તિના કપડાને આ ગેપમાં ભરાઈ જતા અટકાવે છે. આથી લોકો સુરક્ષિત તેના પર ચાલી શકે છે

કપડાને પણ રોકે છે 

જો કોઈ બાળક કે મહિલાનો દુપટ્ટો કે અન્ય કોઈ કપડુ તેમા ફસાઈ જાય તો જીવ પણ જઈ શકે છે

જઈ શકે જીવ

એસક્લેટરની મશીન હાઈડ્રોલિક હોય છે. તેવામાં જો કોઈપણ સામાન તેમા ફસાઈ જાય તો તેની સાથે જોડાયેલા વ્યક્તિને પણ ઝડપથી ખેંચી લે છે. 

હાઈડ્રોલિક હોય છે મશીન

29 Oct 2023

ચાલવાથી તમારું આયુષ્ય થશે લાંબુ, જાણો શું કહે છે સંશોધન

Pic credit - Freepik