બદલાતા હવામાનમાં ગળાની સમસ્યાઓ વધુ જોવા મળે છે. 

26 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi

જેમ શિયાળો શરૂ થઈ રહ્યો છે તેમ તેમ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધવા લાગી છે

Pic Credit- TV9 hindi

જો તમને પણ શરદીના કારણે ગળામાં દુખાવો થઈ ગયો છે તો આ ઘરેલું ઉપચાર થઈ શકે છે ફાયદાકારક

Pic Credit- TV9 hindi

આ ઉપાયો અજમાવવા સરળ છે અને તેની અસર પણ ઝડપથી જોવા મળશે 

Pic Credit- TV9 hindi

ગળામાં થતા દુખાવાને મટાવવા માટે ગરમ પાણીમાં મીઠું અથવા તો તુસલીના પત્તા નાખી હર્બલ પાણીના કોગળા કરો

Pic Credit- TV9 hindi

આદુની દૂધની ચાને બદલે આદુની હર્બલ ટી ગળા પર સારી અસર કરે છે.

Pic Credit- TV9 hindi

લવિંગ બે લાકડીને મોંમા રાખી ચૂસીને તેનો રસ ધીમે ધીમે ગળામાં ઉતારવાથી ફાયદો થાય છે

Pic Credit- TV9 hindi

મધના એન્ટી બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણો ગળાને આરામ આપે છે આથી હુફાળા પાણી સાથે લેવું

Pic Credit- TV9 hindi

ફુદીનાનું પાણી પણ ગળાના દુખાવામાં રાહત આપે છે, જેમાં મેન્થોલ હોય છે, જે લાળને પાતળું કરે છે અને ગળામાં દુખાવાને મટાડે છે

Pic Credit- TV9 hindi

માત્ર એક મહિનામાં ઓછું થશે વજન, રોજ કરો આ એક્સરસાઈઝ

Pic Credit- TV9 hindi