અમિતાભ બચ્ચન, સની દેઓલ સહિત મોટા સ્ટાર્સને અયોધ્યાથી આમંત્રણ

26 DEC 2023

Pic credit - Freepik

રામ મંદિર ઉદ્ધાટન સમારોહમાં BJP નેતા સની દેઓલ પણ સામેલ થશે

આલિયા ભટ્ટને પણ આ કાર્યક્રમમાં સમેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

રામ મંદિર ઉદ્ધાટન કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને પણ આમંત્રણ આપ્યું છે

જો આલિયાને આમંત્રણ મળ્યું છે તો તેનો પતિ રણબીર કપૂર પણ તેમાં હાજરી આપશે

આયુષ્યમાન ખુરાનાનો પણ આ સ્પેશિયલ ગેસ્ટમાં સમાવેશ થાય છે

આ લિસ્ટમાં ટાઈગર શ્રોફના નામનો પણ સમાવેશ થાય છે. તે આપણા દેશના યુથને ત્યાં રિપ્રેઝન્ટ કરશે

બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચશે

ખેલાડી અક્ષય કુમારને પણ આ કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે

પાકિસ્તાનમાં કેવી રીતે બને છે 'IAS', જાણો કેટલી મળે છે સેલરી