RRR નો ફેન્સ પર ખુબ ક્રેઝ છે.

આ ફિલ્મ કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે.

આ ફિલ્મ હવે 1000 કરોડ રૂપિયાની નજીક છે.

મુંબઈમાં ફિલ્મની સ્પેશિયલ સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાર્ટીમાં ફિલ્મની સ્ટારકાસ્ટ પહોંચી હતી.

આ ફિલ્મમાં જુનિયર NTR અને રામ ચરણ લીડ રોલમાં છે.

આ ફિલ્મનું નિર્દેશન રાજામૌલીએ કર્યું છે.

આ ફિલ્મનું નિર્દેશન રાજામૌલીએ કર્યું છે.