ટુંક સમયમાં આલિયા-રણબીર લગ્નના બંધનમાં બંધાશે.

credit: Social Media

આ કપલના લગ્નની અનેક વિગતો બહાર આવી રહી છે.

credit: Social Media

મુંબઈના તાજ પેલેસમાં આલિયા-રણબીરનું રિસેપ્શન યોજાશે.

credit: Social Media

રિસેપ્શનમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળશે.

credit: Social Media

કેટરીના, શાહરૂખ ખાન,કરણ જોહર હાજરી આપશે.

credit: Social Media

સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.

credit: Social Media

કપલના રિસેપ્શનની તારીખ 17 એપ્રિલ રાખવામાં આવી છે.

credit: Social Media