સોન્ગ અને લાઈવ શોથી કરોડોની કમાણી કરે છે ગુરુ રંધાવા, જાણો તેની નેટવર્થ 

30 ઓગસ્ટે 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ગુરુ રંધાવા    

ફિલ્મ-આલ્બમ સોન્ગ અને લાઈવ શોથી કમાણી કરે છે ગુરુ રંધાવા 

50 કરોડની નેટવર્થ ધરાવે છે ગુરુ રંધાવા 

વર્ષમાં 5 કરોડ અને મહિનામાં 40 લાખની કમાણી કરે છે ગુરુ રંધાવા  

દરેક સોન્ગના 15 લાખ ચાર્જ કરે છે ગુરુ રંધાવા 

છેલ્લા 5 વર્ષમાં 2.5 મિલિયન ડોલરથી 6 મિલિયન ડોલર સુધી પહોંચી છે ગુરુ રંધાવાની નેટવર્થ 

નીરજ ચોપરા વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ દાઢી કેમ નથી રાખતો?