એક સોન્ગ માટે કેટલા રુપિયા ચાર્જ કરે છે ફરાહ ખાન ?

બોલિવૂડ ફિલ્મોમાં ગીતો મહત્વનો ભાગ ભજવે છે

આ ગીતોમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે ખાસ કોરિયોગ્રાફરની જરુર હોય છે

ફેન્સ ભારતીય ફિલ્મોમાં ડાન્સ ગીતો વધારે પસંદ કરે છે

કોરિયોગ્રાફી વગર ફિલ્મોમાં ડાન્સ કરવુ સ્ટાર્સ માટે મુશ્કેલ બને છે

ફરાહ ખાન સહિત ઘણા કોરિયોગ્રાફર્સ પોતાના શાનદાર કામને કારણે દુનિયાભરમાં ફેમસ છે

59 વર્ષીય ફરાહ ખાન ફિલ્મોમાં નિર્દેશન અને કોરિયોગ્રાફી માટે જાણીતી છે

એક સોન્ગ માટે ફરાહ ખાન 50 લાખ રુપિયા ચાર્જ કરે છે

તેણે જો જીતા વહી સિંકદર, કભી હાં કભી ના, બરસાત, દિલ સે, ફિઝા, કોઈ મિલ ગયા અને માઈ નેમ ઈઝ ખાન જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે

 બેબી શાવરમાં શ્રદ્ધા કપૂરે જમાવી રૌનક, એથનિક લુકથી જીત્યા દિલ