બેબી શાવરમાં શ્રદ્ધા કપૂરે જમાવી રૌનક, એથનિક લુકથી જીત્યા દિલ 

શ્રદ્ધા કપૂર બોલિવૂડની સૌથી પોપુલર અભિનેત્રી છે

સોશિયલ મીડિયા પર તેનું મોટું ફેનબેસ છે

માત્ર ઈન્સ્ટાગ્રામ પર તેના 85.5 મિલિયન ફોલોવર્સ છે

શ્રદ્ધા હાલમાં કઝિન ભાઈની પત્નીના બેબી શાવરમાં જોવા મળી

બેબી શાવરમાં શ્રદ્ધા કપૂર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી 

શ્રદ્ધા કપૂરના કઝિન પ્રિયંક શર્મા અને શાજા મોરાની તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે

દંપતીના પરિવારના સભ્યો અને પ્રિયજનો દ્વારા શાજાના બેબી શાવરની ઉજવણી કરવામાં આવી હતી

સોશિયલ મીડિયા પર બેબી શાવરના ફોટોસ થઈ રહ્યા છે વાયરલ 

દરિયા કિનારે કિલર મિરર સેલ્ફીથી આલિયા ભટ્ટે મચાવ્યો કહેર 

PC - Instagram