અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવુડ ચમક્યું

01 March, 2024 

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરાયું છે જેના માટે બોલિવૂડ, હોલીવુડ અને સ્પોર્ટસના અનેક મોટા નામ છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે પહોંચ્યા

દિશા પટણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચી

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ માટે નીકળતા પહેલા સારા અલી ખાન એરપોર્ટ પર જીન્સ-ટોપમાં જોવા મળી હતી.

પત્ની સાક્ષી સાથે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજર રહ્યા હતા.

પાપારાઝી માટે પોઝ આપતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેની પત્ની અને પુત્રી સારા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

ક્રિકેટર ઇશાન કિશન જામનગરમાં પાપારાઝી માટે આ સ્ટાઇલમાં પોઝ આપતા જોવા મળ્યા હતા.

શ્રદ્ધા કપૂર જોવા મળી હતી, તે પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ માટે પહોંચી હતી. 

ભારતમાં આ લોકોને મળી છે Z+ સુરક્ષા, ગુજરાતી બિઝનેસમેનનો પણ સમાવેશ, જુઓ લિસ્ટ