ભારતમાં આ લોકોને મળી છે Z+ સુરક્ષા

01 March, 2024 

Image - Social Media

સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી અથવા કોઈપણ રાજકારણી, તેઓ તેમની સુરક્ષાને લઈને ખૂબ જ સભાન છે. 

Image - Social Media

ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત ઘણા મહાનુભાવોને ઉચ્ચ સ્તરની સરકારી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

Image - Social Media

સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડ્સને ભારતમાં સૌથી સુરક્ષિત જૂથ માનવામાં આવે છે. SPG વડાપ્રધાનની સુરક્ષામાં લાગેલી છે.

Image - Social Media

હાલમાં ભારતમાં Z Plus સુરક્ષા દેશના ગૃહમંત્રી અમિત શાહને અપાઈ છે 

Image - Social Media

Image - Social Media

રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ આ સિક્યુરિટી અપાઈ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ z+ સુરક્ષા આપવામાં આવી છે.

Image - Social Media

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને z+ સુરક્ષા  અપાઈ હતી.

Image - Social Media

સોનિયા ગાંધી, ફારૂક અબ્દુલ્લાને પણ Z+ સુરક્ષા  અપાઈ છે.

Image - Social Media

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવને પણ ઝેડ પ્લસ સુરક્ષા છે.

Image - Social Media

તમને જણાવી દઈએ કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઝેડ પ્લસ સિક્યોરિટી સંબંધિત ખર્ચ પોતે ચૂકવે છે.

Image - Social Media

ઝેડ પ્લસ સિક્યોરિટીની ટીમમાં લગભગ 55 સુરક્ષા કર્મચારીઓ છે, જેમાં સીઆરપીએફના ટોચના કમાન્ડો પણ સામેલ છે.

Image - Social Media

આ છે પાકિસ્તાનના 'અદાણી', કહેવાય છે PAK નો બીજો સૌથી અમીર વ્યક્તિ