કાસ્ટિંગ કાઉચ પર સુરવીન ચાવલાનો મોટો ખુલાસો

24 July, 2025

Tv9 Gujarati

નેટફ્લિક્સની સીરિઝ રાણા નાયડુની સીઝન 2 આવી ગઈ છે. અને ચાહકો આ સીઝનને ખૂબ પસંદ કરી રહ્યા છે.

નેટફ્લિક્સની નવી સીરિઝ

સુરવીન ચાવલા પણ શોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.સુરવીનનો અભિનય પણ દર્શકોને પસંદ આવી રહ્યો છે.

સુરવીનનો અભિનય

તાજેતરમાં,સુરવીને કાસ્ટિંગ કાઉચ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

કાસ્ટિંગ કાઉચ

સુવરીને જણાવ્યું હતું કે જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે અહીં કાસ્ટિંગ કાઉચ એક ટ્રેન્ડ જેવો હતો.

ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ

આ બધું એટલું સામાન્ય હતું કે એક સમયે સુવરીને પણ ઇન્ડસ્ટ્રી છોડવાનું નક્કી કર્યું હતું, કારણ કે તે આ કરવા માંગતી નહોતી.

ઇન્ડસ્ટ્રી છોડવાનું નક્કી કર્યું..

સુવરીને જણાવ્યું હતું કે આ સમયગાળો સમસ્યાઓથી ભરેલો હતો. પરંતુ તેણે હિંમત હારી નહીં અને પોતાનું સ્થાન બનાવ્યું.

હિંમત હારી નહીં