શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીનો સુંદર લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ઈન્ડસ્ટ્રીની ફેમસ સ્ટાર કિડમાંથી એક છે, પલક ડેબ્યુ કરતા પહેલા બોલિવુડ એક્ટ્રેસ જેટલી પોપ્યુલારિટી મેળવી ચૂકી છે

સોશિયલ મીડિયા પર પલકની સુંદરતાની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક્ટ્રેસનો ગ્લેમર લુક અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે

લેટેસ્ટ ફોટોશૂટમાં પલક તિવારી સાડીમાં જોરદાર લાગી રહી છે, લાઈટ શેડની જ્યોર્જેટ સાડીમાં એક્ટ્રેસ સુંદર પરી જેવી લાગી

એક્ટ્રેસે સાડીને વધુ સુંદર બનાવવા માટે ગ્લોસી મેક-અપ કર્યો છે. સ્મોકી આઈ મેકઅપ લુકને ક્લાસી ટચ આપે છે

રેડ કાર્પેટ પર બોલીવુડની ટોપ એક્ટ્રેસની જેમ લાઈમલાઈટમાં રહે છે પલક તિવારી, રેડ ગાઉનમાં એક્ટ્રેસનો જોવા મળ્યો કિલર લુક

પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું, એક્ટિંગ માટે પલકના ખૂબ જ વખાણ થયા હતા

એક્ટિંગ ડેબ્યૂ પહેલા પલક તિવારી એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી, એક્ટ્રેસે વીડિયો ગીત 'બિજલી બિજલી'થી ધૂમ મચાવી હતી

દેશી લુકમાં શ્વેતા તિવારી મળી જોવા, દિવાના બન્યા ફેન્સ, જુઓ Photos